સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ફીડલ મેડિસિન તથા સોનિગ્રાફી મશીનનું લોકાર્પણ

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ફીડલ મેડિસિન તથા સોનિગ્રાફી મશીનનું લોકાર્પણ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રંસગે સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ સહિત સિવિલના RMO અને સિવિલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *