લીંક પરથી ઇન્જેકશનની ખરીદી ભારે પડી

અંકલેશ્વરના રહેવાસીને વોટસએપ પર વાયરલ થયેલી રેમડેસિવિર ઇન્જેકશન માટેની લીંક પરથી ઇન્જેકશનની ખરીદી ભારે પડી છે. કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં વધારો થયો છે ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના નામે લોકોને છેતરી લેતી ટોળકી સક્રિય બની છે. અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ગોપાલ ડેરી પાસે રહેતા શાંતિલાલ ધોળુંના ભાણેજ પુનામાં કોરોનાની સારવાર હેઠળ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *