કાશ્મીર છોડી ઘર વાપસીની તૈયારીમાં શ્રમિકો

કાશ્મીછરમાં અન્યય રાજ્યો માંથી આવીને રહી રહેલા હજારો મજૂરોના રોજગાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યાી છે. થોડા સપ્તાહહથી આવા લોકોની વીણીવીણીને કરાઇ રહેલ હત્યા ઓ પછી તેમનામાં ભય ફેલાયેલો છે. કેટલાય મજૂરો કાશ્મી્રથી ભાગવા મજબૂર થઇ રહ્યા છે. કાશ્મીકરની આ પરિસ્થિંતિએ સ્થાેનિક લોકોની ચિંતા પણ વધારી દીધી છે. તેમને પણ ભય છે કે જો મોટા પાયે પલાયન થશે તો નુકસાન તેમને પણ ભોગવવું પડશે. નિષ્ણાં્તોનું પણ કહેવું છે કે આ લોકો પલાયન ના કરે તેના માટે સરકારે સખત પગલાઓ લેવા ઉપરાંત ઇન્ટેવલીજન્સ‍ને વધારવા જોઇએ જેથી આવી ઘટનાઓ ના બને.\

કાશ્મી રમાં અત્યારરે એક લાખથી વધારે શ્રમિકો એવા છે જે બીજા રાજ્યોઘમાંથી આવીને રહી રહ્યા છે. સુથાર, બાંધકામ, ખેતીથી માંડીને મજૂરી સુધીના કામ આ લોકો કરે છે. એક હજારથી વધારે લોકો તો ફકત શ્રીનગરમાં જ લારી ગલ્લા ચલાવે છે.
કાશ્મીરરી લોકો કેટલાય કામો માટે આ લોકો પર નિર્ભર છે. થોડા દિવસોથી આંતકવાદીઓ આ લોકોને શોધી શોધીને નિશાન બનાવે છે. શનિવારે પણ એક યુપીના અને એક બિહારના વ્યવકિતની હત્યાો આતંકવાદીઓએ કરી. જેમાં એક પાણી પુરી વેચનારો અને એક સુથારી કામ કરનારો હતો. આ પહેલા પણ આતંકવાદીઓએ એક પાણીપુરીની લારીવાળાને ગોળી મારી હતી. ત્યાથર પછી બે શિક્ષકોને નિશાન બનાવ્યાવ હતા. આ બધાને કારણે કાશ્મીેરમાં રહેતા અન્યા રાજ્યષના લોકોમાં ભય ફેલાવા લાગ્યોસ છે અને કેટલાક પરિવારોએ પલાયન પણ કર્યું છે. હવે ઘણાં લોકો કાશ્મીયરને અલવિદા કરવાનો મૂડ બનાવી ચૂકયા છે અને અહીંથી પલાયન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *