અમદાવાદ વસ્ત્રાલના પોશ કહ્યી શકાય તેવા માર્ગ પર પડ્યો ભુવો

અમદાવાદ વસ્ત્રાલના પોશ કહ્યી શકાય તેવા માર્ગ પર પડ્યો ભુવો. સંયમ ગ્રીન્સ ચાર રસ્તા પર ભૂવો પડતાં તંત્ર ની બેદરકારી સામે આવી . જોકે હજુ AMC તંત્ર ને તેની જાણ થઈ નથી. સ્થાનિકોએ તે ભુવા ને પથ્થરો મુકીને કવર કરવામાં આવ્યુ છે જેથી કરીને કોઈ મોટી હોનારથ ના સર્જાય. ન્યુ RTO થી વસ્ત્રાલ રિંગ રોડ જતા માર્ગ પર સંયમ ગ્રીન્સના ચાર રસ્તા પર ભુવો પડ્યો હતો. લોકો આ ભુવાથી પરેશાન થઇ ચુક્યા છે વાહનચાલકો માટે જોખમી ના બંને તે માટે મોડી રાતે સ્થાનિકો આગળ આવ્યા અને ભુવાને ફરતા પથ્થરો મુક્યા જેવી લોકોને તકલીફ અનુભવવી ના પડે અને ભુવાની અંદર લાકડી મુકીને લોકોને ચેતવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *