ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીનું હાર્ટએટેકથી નિધન

ગુજરાતી થિએટર આરટિસ્ટ અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમની ઉંમર ઘણી નાની હતી. તેવામાં આ સમયમાં તેમનું હાર્ટ એટેકથી નિધન છે. ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં તેઓનો રોલ જોરદાર રહ્યો હતો. તો ટીવી શો તેનાલી રામામાં તેઓ બિરબલનાં રોલમાં હતાં. અને મેડમ સર જેવાં શોમાં તેમણે કામ કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *