GPSCની વર્ગ 1,2,3ની ભરતીની જાહેરાત

GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) એ રાજ્યમાં શિક્ષિત બેરોજગારો અને યુવાનો-યુવતીઓ માટે સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. સરકારી નોકરી માટે વર્ગ ૧, ૨ અને ૩ ની ૧૪૨૭ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *