ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર સુરત ?

ગુજરાત માં છેલ્લા ૧૫ દિવસ થી કોરોના એ પોતાનો કહેર વરસવાનું શરૂ કરી દીધું છે. કોરોના ના કેસ ચિંતા જનક રીતે વધી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં અમદાવાદ ને બદલે સુરતમાં સૌથી વધારે સંક્રમણના નવા કેસો નોંધાઇ રહ્યા છે. તેથી કદાચ આ વખતે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ નહીં પરંતુ સુરત પણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *