નોઇડા માં દેશની સૌથી મોટી રોબોટ કંપની શરૂઆત

હવે દુનિયા ભર માં  ભારત માં એક નવી ઓળખ ઉભી થશે. નોઈડામાં નવા પ્લાન્ટની શરૂઆત થઇ છેેે.  આ  પ્લાન્ટની શરૂઆત  દેશની સૌથી મોટી ઓટોમેશન અને રોબોટિક કંપનીઓમાંની એક એડવર્બ એ બોટ વેલી નામથી  કરી છે. તેેેેનુ  ઉદઘાટન નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત ના હસ્તે  થયુ     હતું. એડવર્બ એ  દાવો કર્યો છે કે આ   ફેક્ટરી  દેશની સૌથી મોટી રોબોટ ફેક્ટરી છે.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *