હવે દુનિયા ભર માં ભારત માં એક નવી ઓળખ ઉભી થશે. નોઈડામાં નવા પ્લાન્ટની શરૂઆત થઇ છેેે. આ પ્લાન્ટની શરૂઆત દેશની સૌથી મોટી ઓટોમેશન અને રોબોટિક કંપનીઓમાંની એક એડવર્બ એ બોટ વેલી નામથી કરી છે. તેેેેનુ ઉદઘાટન નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત ના હસ્તે થયુ હતું. એડવર્બ એ દાવો કર્યો છે કે આ ફેક્ટરી દેશની સૌથી મોટી રોબોટ ફેક્ટરી છે.
