માર્કેટીંગ યાર્ડોમાં ઘઉં , ધાણા ,જીરૂ , ચણાની પુષ્કળ આવક

સૌરાષ્ટ્રના બધા જ માર્કેટીંગ યાર્ડોમાં ઘઉં  , ધાણા  , જીરૂ , ચણા ની  મબલખ  આવક થઇ રહી છે.  આવકની સાથોસાથ  ખેડૂતોને  ગયા  વર્ષની સરખામણીમાં ખુબ સારા ભાવો મળી રહ્યા છે. આ આવક થી  અન્ય રાજયોમાં પણ માલ મોકલાઈ રહ્યો છે.  ઉનાળાનું આગમન ની સાથે ગૃહિણીઓ આખા વર્ષની ખરીદી  કરવા લાગશે. સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કેે તમામ જણસીની આવકમાં દિન પ્રતિદિન વધારો થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *