ભારતીય કોરોના રસી વિશ્વમાં સૌથી સસ્તી.

દુનિયા ના ઘણા દેશો એ કોરોના રસી બનાવી છે અને પોતાના દેશ ના તમામ લોકોને રસી મળી રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. જેમા ભારત પણ મોખરે છે. વિશ્વ ની ઘણી કંપની ઓ ની રસી ખુબ જ મોંઘી હોવાને કારણે દરેક નાગરીક સુધી પહોંચી શક્તી નથી,પણ ભારત આ બાબતે ખુબ જ સફળ સાબીત થયો છે. ભારતે પુરા વિશ્વ માં  ટૂંકા સમયગાળા માં સૌથી સસ્તી રસી બનાવી છે જેનો લાભ આર્થિક રીતે  અસમૃદ્ધ  દેેેેેશો પણ લઇ શકશે. ભારતીય રસી નો ડોઝ ખાનગી હોસ્પિટલમાં કુલ ૨૫૦ રૂપિયા છેે જેમા થી ૧૫૦  રૂૂૂૂૂૂપિયા રસી  ની કિિંમત અનેે૧૦૦  રૂૂૂૂૂૂપિયા  સર્વિસ ચાર્જ છે. અને સરકારી  હોસ્પિટલોમાં ફ્રીમાં રસી આપવામાં આવી રહી છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *