Jio એ ફોન તથા તમામ સેવાઓ ની 2 વર્ષ સુધી Free ની કરી મોટી જાહેરાત

Jio એ  પોતાના ગ્રાહકો માટે અત્યાર સુધીની સૌથી શાનદાર નવી ઓફર લોન્ચ કરી દીધી છે. આ સંદર્ભમાં કંપનીએ ૨ વર્ષ સુધી તમામ સેવાઓ મફત આપવાની જાહેરાત સાથે Jio ફોન પણ આપી રહી છે. Jio એ પોતાની સસ્તી સેવાઓ સાથે ‘ ૨જી મુક્ત ભારત ‘ કરવાનો સંકલ્પ લીધેલ  છે.આ કંપની ના હાલ દેશમાં લગભગ   ૩૦ કરોડ  ૨જી યૂઝર્સ છે અનેે તે લોકો  માટે કંપનીએ આ નવી ઓફર  લઇને  આવી   છે. જીયો ની પોતાના ગ્રાહકોની સંખ્યા સતત  વધતી જાય છે જીયોએ એક અન્ય સાથે એકમાત્ર એવી કંપની છે જેને ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર ૨૦૨૦માં વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *