કેન્દ્ર સરકાર / રસીકરણે કોરોના વેક્સિનની કિંમત અંગે જાહેરાત કરી .

ભારતમાં કેંદ્ર સરકાર અને રસીકરણે કોરોના વેક્સિન ની કિંમત જાહેર કરી છે.આ જાહેરાત અન્વયે  ખાનગી હોસ્પિટલમાં રૂ.૨૫૦ માં વેક્સિન અપાશે અને વેક્સિનની કિંમત રૂ.૧૫૦ અને રૂ.૧૦૦ અલગથી વહીવટી ચાર્જ લેવામાંંઆવશેેે.  સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *