ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદ ટેસ્ટમાં ભારત નો વિજય ; મેન ઓફ ધ મેચ અક્ષર પટેલ

અમદાવાદ માં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની  ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને દસ વિકેટે હરાવીને ૨-૧ની વિજેય પ્રપ્તી મેળવી  હતી.આ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે પહેલી ઇનિંગ્સમાં ૩૮ રનમાં ૬ અને બીજી ઇનિંગ્સમાં ૩૨ રનમાં ૫ એમ કુલ ૧૧ વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવામાં મુખ્ય ભૂમિકા ભજવી  હતી. આ કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *