કોંગ્રેસ નાં વળતા પાણી

દેશ્માં માત્ર ૩ રાજ્યો માં વિપક્ષ સરકાર રહી છે.સમગ્ર દક્ષિણ ભારત માં પંજો ગાયબ થતો જણાયો.માત્ર ૧૧ ધારાસભ્યો હોવાને કારણે કોંગ્રેસ પોતની બહુમતી પુરવાર ન કરી શકી.માત્ર રાજસ્થાન , પંજબ અને છતીસગઢ્માં જ કોંગ્રેસ્ના રાજ્યો બચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *