આજે કોર કમાંડર સ્તરના ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે વાતાચીત થશે.

લદાખના પૈંગૈંગ વિસ્તરમા ચાલી રહેલા વિવાદ ઉકેલ્યા બાદ આજે બન્ને દેશના કોર કમાંડર સ્તરના અધિકરીઓ વચ્ચે ડેપસાંગ , ગોગરા અને હોટ સ્પ્રિંગ પર વાતચીત થશે.આ બન્ને બે‌ઠ્કનુંં પ્રતિનિધિત્વ લેહ સ્થિત ૧૪ મી કોર કમાંડર લેફીટ્નેંટ જનરલ પીજીકે મેનન કરશે.આજે બન્ને દેશ વચ્ચે ૧૦માં તબક્કાની વાતચીત ૧૦ વાગ્યે શરુ થશે જેનો એજંડા ગોગારા હોટ સ્પ્રિંગ અને દેપસાંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *