ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા શરૂ કરવા અંગે ગુજરાત બોર્ડનું આયોજન શરુ.

ફોર્મ તો ફરજીયાત ઓનલાઈન જ ભરવાના રહેશે.

અને ધો.૧૨ સાયન્સ ના બોર્ડ ની પરીક્ષાના ફોર્મ ૨૦ ફેબુ્આરી સુધી ભરવાના રહેશે.

માહિતી મુજબ સરકારે ૧૦મીમેથી પરીક્ષા શરૃ કરવાનું હાલ નક્કી કરવા મા આવ્યુ છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ સુધી પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા નથી.અને ધો.૧૦ અને ૧૨ની આગામી મુખ્ય જાહેર બોર્ડ ની પરીક્ષાની બે તારીખો ૧૦ અને ૧૭ મે નક્કી કરવા મા આવી હતી પણ સરકારના મંજૂરી માટે મુકાઈ હતી.અને હાલ તો બોર્ડે ૧૦મેથી પરીક્ષાઓ શરૃ કરવાનું આયોજન કરવા મા આવ્યુ છે.

સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ ભરાશે અને તેઓ ને ૨૦મી ફેબુ્રઆરી સુધી ભરી શકાશે. અનેે ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરવાામા આવી છે.

હાલ આ કોરોનાને લીધે આ વર્ષે બોર્ડ ની પરીક્ષા માર્ચ ને બદલે મે માં નકકી કરેલ છે અને બોર્ડ દ્વારા બધી સ્કૂલો મા સૂચના આપી છે.અને પરીક્ષા ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરાશે અને ૨૦ ફેબુ્રઆરી સુધી ભરી શકાશે.૧૨ સાયન્સ બાદ ધો.૧૦ અથવા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાનું શરૃ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *