મૂ઼ડ઼ ઑફ નેશન ના સર્વેમાં કરાયેલી જાહેરાત યોગીજી સતત ત્રીજીવાર શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન ગણાયા છે.

આપણા ગુજરાત ના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી. યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હોવાનું એક સર્વેમાં જાહેર કરાવા મા આવ્યુ છે.

આપડા કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા કરાયેલા મૂડ ઑફ નેશન સર્વેમાં સતત ત્રીજીવાર યોગીજી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન જાહેર થયા છે.

અને સૌથી સારી વાત એ હતી કે યોગીજી પહેલાં સતત ત્રણ વાર શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકે સર્વેમાં ચૂંટાયેલી અને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી આ વખતે માત્ર ૯ % મતો મળ્યા હતા અનેે ચોથા ક્રમે ફેંકાઇ ગઇ હતા.

જો કે ઉત્તમ વહીવટ માટે સર્વેમાં પંકાયેલા સાતમાં યોગીજી એ એકમાત્ર ભાજપી મુખ્ય પ્રધાન હતા.અને બાકીના મુખ્ય પ્રધાનો બિનભાજપી અને બિનકોંગ્રેસી રાજ્ય સરકારોના હતા છ્ત્તા ભાજપ માટે આ એક જ આશ્વાસન હતું

આ ફેરીના સર્વે ૨૦૨૦ના જુલાઇની ૧૫મીથી ૨૦૨૦ના જુલાઇની ૨૭મી વચ્ચે કરાયો હતો. અને ગયા વર્ષના સર્વેમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી ૧૧-૧૧ % મતો સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવ્યા હતા.અને એમાં કુલ ૧૨,૦૦૦ જેવા લોકોને સવાલ પૂછવામાં આવ્યા હતા. ૬૫% લોકો તો ગ્રામ વિસ્તારના હતા અને જ્યારે ૩૧ % લોકો જ શહેરી વિસ્તારના હતા.સર્વેમાં કુલ ૯૭ સંસદીય બેઠકો છે અને આખા દેશના કુલ ૧૯ રાજ્યોની ૧૯૪ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.

આ પહેલાં ગયા વર્ષના જાન્યુઆરીમાં થયેલા સર્વેમાં પણ યોગીજી સર્વોત્તમ મુખ્ય પ્રધાન બન્યા હતા. અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીને ૧૧ % જ મતો મળ્યા હતા.અને આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા વર્ષમાં ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવા ગંભીર અપરાધ થયા છતાં સર્વેમાં યોગીજી સર્વોત્તમ મુખ્ય પ્રધાન તરીકે પસંદ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *