60 ટકા રસી પછી સ્કૂલો ચાલુ કરવા વાલી મંડળની માંગ

કોરોનાના કેસ ઘટવા છતાં વાલી મંડળે સ્કૂલો ફિઝિકલી શરૂ ન કરવાની માગ કરી છે. વાલી મંડળે…

રાજ્યના 41 જિલ્લાઓમાં રવિવારે સાંજે 1,62,990 રસીનો સ્ટોક

એક તરફ સરકાર જાહેરાતો કરી લોકોને રસી લેવા આકર્ષિત કરી રહી છે તો બીજી તરફ લોકો…

પ્રથમ વીકેન્ડમાં જ હોટલ- રેસ્ટોરાંની બહાર ભીડ જામી

અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટલ અને રેસ્ટોરાંમાં માત્ર ટેક અવેની સુવિધા…

‘આપ’ની એન્ટ્રીથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન

ગુજરાતમાં ‘આપ’ના આગમનથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે એના કરતાં જનતા માટે ફાયદો જ ફાયદો…

દિલ્હીથી આવતી ટ્રેનના પાર્સલ કોચમાં બિયર સાથે 1 ઝડપાયો

ઋષિકેશથી દિલ્હી થઈ અમદાવાદ આવતી યોગા એક્સપ્રેસના પાર્સલ કોચમાં બુક કરાયેલ 47 નંગ બિયરના ટિન સહિત…

ગુજરાત યુનિવર્સિટી પ્રથમ સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ

કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ…

એન્જિનમાં ધડાકો થતાં ક્વિક રિસ્પોન્સ સહિતની ટીમો અલર્ટ પર મુકાઈ

અમદાવાદથી શુક્રવારે સવારે 9.10 વાગે 220 પેસેન્જર સાથે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 823 બેંગલુરુ જવા રવાના થઈ…

શિક્ષણમંત્રીએ કહ્યું, આ વર્ષ માટે રાહતનો નિર્ણય લેવાનો બાકી

નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી…

18થી વધુ વયના અંદાજે 42 લાખમાંથી 53 ટકાને પ્રથમ ડોઝ

શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75…

આઈટી મંત્રી રવિશંકર પ્રસાદનું ટવીટર એકાઉન્ટ ટવીટરે બ્લોક કરતાં હોબાળો મચી ગયો

ટિવટર અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી તનાતની છે. તેમાંય દેશના ખુદ આઈટી (માહીતી પ્રસારણ) મંત્રી…