ગુજરાત પર “તાઉ-તે” વાવાઝોડા કેટલાં વાગે ત્રાટકશે જાણો ?

ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી…

રાજકોટ જિલ્લાનાં ૬૦૦ જેટલા ગામડાઓમાં કોરોનાનાં કેસ વધ્યા

કોરોના રાજકોટ શહેરમાં થોડો હળવો પડયો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહયુ છે પરંતુ ગામડાઓમાં…

ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવ્યા છે

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે.…

સુરેન્દ્રનગરમાં મ્યુકરમાઇકોસિસ રોગથી એક મોત

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગથી એક આધેડનું મોત થતાં લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી…

મુલેર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં અખાદ્ય ગોળ મળ્યો

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વાગરા પોલીસના કર્મચારીઓ ઈદના પર્વ નિમિત્તે મુલેર ચોકડી ખાતે વાહન…

બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવા

બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન…

Ahmedabad city headlines … || 15-05-2021

144મી રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા…

આંશિક લોકડાઉનથી વેપારીઓ તથા દુકાનદારોએ વિરોધ કર્યો

વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને આંશિક લોકડાઉન વધારવામાં આવ્યું છે. જેને કારણે…

મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ બનાવ્યું

રાજ્યમાં કોરોનાએ જ્યારે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ…