છેલ્લા 24 કલાકમાં 24 ટકાના વધારા સાથે 23,529 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

30 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલેકેગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના પોઝિટિવ કેસમાં 24.7 ટકાનો વધારો…

દિલ્લીનુ એક્વિલા રેસ્ટોરાં થયુ બંધ, મહિલાને સાડીમાં નહોતી આપી એન્ટ્રી

ગયા સપ્તાહે દિલ્લીના એક્વિલા રેસ્ટોરાંમાં એક મહિલાને એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કારણકે તે સાડી…

મીમ્સ પર પ્રતિબંધથી લઇને ગર્લફ્રેન્ડ સુધી એટલા પ્રતિબંધોને લઈ દુનિયા પુછે છે કે લોકો કઇ રીતે રહે છે

તમે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને લોકોની જીવનશૈલી વિશે ઘણું જાણતા હશો, જેમની હાલત ખૂબ જ ખરાબ…

અમિત શાહને મળવા પહોંચ્યા પંજાબના પૂર્વ CM કૅપ્ટન અમરિંદરસિંહ

મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિંદરસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા…

બાઈડેને ભારતીય મીડિયાના વખાણ કરતા US પત્રકારો લાલઘૂમ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઈટ હાઉસમાં મળ્યા હતા. જો બાઈડેને આ દરમિયાન…

સુપ્રીમ : સત્તાની રમતમાં યુવા ડોક્ટરોને ફૂટબોલની જેમ ફંગોળવાનું બંધ કરો

નીટ સુપર સ્પેશ્યાલિટીની પ્રવેશ પરીક્ષાની પેટર્ન બદલવાના વિરોધમાં ૪૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સે અરજી કરી હતી. એ…

ચીનના પૂર્વોત્તર ભાગમાં વિજળી સંકટ

ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં શરૂ થયેલુ વિજળી સંકટ હવે વધતુ જઈ રહ્યુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે…

અફઘાનિસ્તાન અને મ્યાનમાર યુએનની સામાન્ય સભાને સંબોધન કરશે નહીં

યુનાઇટેડ નેશન્સની સોમવારે યોજાયેલી સામાન્ય સભાની ઉચ્ચ સ્તરીય ચર્ચાને અફઘાનિસ્તાન અને મ્યાનમાર સંબોધન કરશે નહીં કેમ…

કાશ્મીરની એક સ્કૂલમાં 32 બાળકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી ગઇ હોય, જોકે હજુ પણ તેનાથી સિૃથતિ કાબુમાં નથી…

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંક પર જોરદાર પ્રહાર

જમ્મુ-કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધા છે. મંગળવારે ઉરી…