સાઇડ ઇન્કમ મેળવવાની લાલચમાં અનેક લોકો સાથે ગઠિયો કરોડો રૂપિયાની છેતરપીંડી કરી

ગુજરાતીમાં કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે .. બસ આવું જ કઇ બન્યું…

ભરૂચના ગાંધીબજારમાં ખુલ્લી ગટર માર્ગોની મરામત કરવાની માંગ

ભરૂચના ગાંધીબજારમાં ખુલ્લી ગટર તથા માર્ગોની મરામત કરવાની માંગ સાથે વેપારી મંડળ પાલિકા કચેરીમાં પહોંચ્યું હતું…

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાર્થના સભા…

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર સજ્જ બની

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર સજ્જ બની ગઈ છે. આજરોજ ડે.સી.એમ.અને રાજ્યના આરોગ્ય પ્રધાન…

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને મુશ્કેલીઓ

સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.…

RPFમાં નોકરી અપાવવાની લાલચમાં 12.50 લાખની છેતરપિંડી

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં નોકરી અપાવવાની લાલચમાં દાહોદ જિલ્લાના ગરબાડાના 5 લોકો સાથે છેતરપિંડી આચરનારે 12.50…

માંડવા ગામે એક ઘટનામાં 3 મિત્રો બાખડતાં એકની હત્યા

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે એક ઘટનામાં 3 મિત્રો બાખડતાં એકની હત્યા થઈ ગઈ હતી. જ્યારે હુમલાખોર…

સરકારી તેલ કંપનીઓએ આજે ઇંધણના નવા ભાવ જાહેર કર્યા

સરકારી તેલ કંપનીઓએ આજે ઇંધણના નવા ભાવ જાહેર કર્યા છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનો દર…

અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝનું વેચાણ પ્રી-કોવિડના 90% સ્તરે પહોંચ્યું

કોરોના મહામારીમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરને મોટા પાયે નુકસાની છે પરંતુ એસએમઇ-ગૃહઉદ્યોગમાં અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝે રોજગારી અને વેપાર…

Paytmની ખોટ ઘટીને રૂ. 1701 કરોડ

ભારતના સૌથી મોટા આઈપીઓની તૈયાર કરનાર પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના બોર્ડે આજે પેટીએમના પરિણામો જાહેર…