સરકારી તેલ કંપનીઓએ આજે ઇંધણના નવા ભાવ જાહેર કર્યા

સરકારી તેલ કંપનીઓએ આજે ઇંધણના નવા ભાવ જાહેર કર્યા છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનો દર વધ્યો છે. એક દિવસની રાહત બાદ આજે (6 જૂન) બંને બળતણ એટલે કે પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થઈ ગયા છે. સ્થાનિક બજારમાં ડીઝલનો દર પ્રતિ લીટર 29 પૈસા અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો થયો છે. દિલ્હીના બજારમાં આજે પેટ્રોલ 95.03 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 85.95 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *