કચ્છની ખારેકમાંથી હવે વાઈન બનશે, ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર, ખેડૂતોએ આબુ રોડ પર વાઈનરી સ્થાપી

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના પોષણક્ષણ ભાવ…

તમિલનાડુમાં પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે તમિલનાડુમાં બીજેપી ઓફિસ પર બોમ્બ ફેકવામાં…

અમદાવાદ માં ભારત બાંગ્લાદેશની ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતા બૂટલેગર સહિત ૧૦ ની ધરપકડ

– અમદાવાદ દૂધેશ્વરમાં જ્યુપીટર મિલની ચાલીમાં– ૧૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદ માં શાહપુર દુધેશ્વરનો કુખ્યાત બુટલેગર…

વિશ્વનો બેસ્ટ ક્રિકેટર છે વિરાટ કોહલી, પરંતુ ભાગ્યે જ તોડી શકશે આ 5 મોટા રેકોર્ડ

વિરાટ કોહલી હાલ તમામ ફોર્મેટમાં વિશ્વનો શ્રેષ્ઠ પ્લેયર છે. આઈસીસી રેન્કિંગની વાત કરીએ તો તે વનડેમાં નંબર…

રોયલ એન્ફિલ્ડે લોન્ચ કરી 2 બાઇક , અમદાવાદમાં એક મહિના પછી થશે વેચાણ

ભારતની સૌથી જાણીતી અને લોકપ્રિય બાઇક નિર્માતા કંપની દ્વારા આજે પોતાની નવા બાઇક્સ થંડરબર્ડ 350X અને થંડરબર્ડ…

‘અનલિમિટેડ’ વાઈફાઈ : અ‘વાદ વાસીઓને પડશે જલસા, આ જગ્યાઓ પર મળશે અનલિમિટેડ ફ્રી ‌વાઈફાઈ

કોર્પોરેશન દ્વારા સોમવારથી બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ પર ‘ફ્રી વાઈફાઈ’ સેવાનો પ્રારંભ કરાશે. ‘જનમિત્ર વાઈફાઈ યોજના’…

યુનિફોર્મમાં જ નોકરીએ આવવા DGP શિવાનંદ ઝા નો પોલીસકર્મીઓને આદેશ.

રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને યુનિફોર્મમાં નોકરીએ આવવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ શનિવારે આદેશ આપ્યો…

મોસ્ટ વોન્ટેડ આરોપી અબ્દુલ સુભાન તૌકીર દિલ્હી દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપાયો

અમદાવાદ અને સુરતમાં 2008માં થયેલા સિરિયલ બોબ્મ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આરોપી દિલ્હીની સ્પેશિયલ ટીમ દ્વારા ઘરપકડ…

ભારત વિરોધી નિવેદનથી કેનેડામાં રાજનીતિ, પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રૂડો

કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) ડેનિયલ જેનાના એ નિવેદન પર વિવાદ વધી રહ્યો છે, જેમાં તેઓએ…

આરતી વેળા સોમનાથ દાદાના સાનિધ્યમાં હોળીની ઉજવણી, ભક્તો રંગોમાં તરબોળ

સોમનાથ હિંદુ ધર્મમાં રંગોના તહેવાર હોળીનું વિશેષ મહત્વ રહેલું છે. બે દિવસીય હોળી-ધૂળેટીના પર્વ પર પ્રથમ…