વડોદરા માંથી અવાર નવાર દેહ વેપાર ના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થયો

સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરા માંથી અવાર નવાર દેહ વેપાર ના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. એસઓજી પોલીસ રેડ પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવે તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા.

મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું. આજે ઇન્સટરનેટના માધ્યમથી સર્ચ દરમ્યાન ગુગલ ઉપર એસ્કોટ સર્વિસ (Ascot Service) ઇન વડોદરા ઉપર સચય કયાય પછી ‘SKOKKA’ નામની સાઇડ બતાવે છે.

તે સાઇડ ઓપન કર્યા પછી તેના ઉપર ત્યાં એક વ્હોટસએપ મોબાઇલ નંબર ૭૨૦૯૮૯૦૨૭૬ નંબર બતાવે છે જેના ઉપર અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવી તે ફોટાઓ પૈકી યુવતીઓનુા ફોટા આધારે સીલેકશન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *