અમદાવાદ માં અનુસૂચિત જાતિના યુવકના મોત અંગે વિરોધ

અમદાવાદ માં અનુસૂચિત જાતિ ના પ્રવીણ સોમૈયા નામના શ્રમિકનું ગઈકાલે મોત થયું હતું. તે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહ્યો હતો ત્યારે  નીચે પટકાતા  તેનું મોત થયું હતું.. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં  ૩૦૪  મુજબ ફરિયાદ ન લેવાતા    એકઠા થયેલા અનુસૂચિત જાતિ સમુદાયના લોકો અને પરિવારજનોએ  મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *