છેલ્લા ઘણા સમય પહેલા કોરોના ના કેસ માં ઘટાડો થવા પામ્યો હતો. પણ આજે સ્થિતી ચિંતાજનક બની છે કારણ કે છેલ્લા કેટ્લાક દિવસ થી કોરોના ના કેસ માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. પહેલ ભારત ૧૭ મ સ્થાને હતુ હવે કોરોના ના કેસ વધવા થી ભારત ૫ મા સ્થાન પર આવી ગયુ છે. હવે માત્ર ફ્રાંસ , ઇટલી , અમેરિકા જ આગળ છે. કેરળ , પંજાબ , તમિલનાડુ , મહરાષ્ટ્રા , કર્ણાટક અને ગુજરાત માં ઝ્ડપ થી કોરોનાઅ ના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૩ દિવસ થી દિલ્લી માંંપણ કોરોના ના કેસ માં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. WHO એ વિશ્વ ને ચેતવણી આપી છે માટે સતર્ક થવાની અત્યંત જરૂર છે. છેલ્લા ૨ મહિનાથી નવા દર્દી ઓ માં ૯ % નો વધારો જોવા મળ્યો છે. રાહત ની વાત એ છે કે કોરોના ન કેસ તો વધ્યા છે પણ તેના થી થતા મોત માં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર્પ્રદેશ , ઝારખંડ , બિહાર , આસામ માં કેસ ઘટ્યા છે.