જનરલ બાજવાની ગંભીર પહેલ ; પાકિસ્તાન માં થી આંતકવાદી નો સફાયો.

 

જનરલ કમર બાજવા એ પાકિસ્તાન ના સેના પ્રમુખ છે. તેમનો ભારત સાથે નો વાતચીત નો દોર ચાલુ છે અને તે પાકિસ્તાન માં થી આંતકવાદ ને ખતમ કરવા ગિભીર છે. આ દરમ્યાન ભારતે વિભિન્ન સ્તરે ચાલી રહેલી વાતચીત માં પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યુ કે મસૂદ અઝહર અને હફિઝ સઇદ જેવા આંતક્વાદ ના આકા ઓ નો ખાત્મો  કરવાની વાત સત્ય છે કે મ્રુગજળ છે તે સાબીત થશે. ભારત – પાકિસ્તાન વચ્ચેની  વાતચીત ઇમરાન કરતા બાજવા ની વિશ્વ્સનિયતા વધારે છે. અફસોસ ની વાત તો એ છે કે એક દેશ એ બિજા દેશ ની નવી ચૂંટાયેલી સરકાર ને બદલે સૈન્ય નેતૃત્વ પર વિશ્વાસ કરવો પડે છે. ભારત સાથે ના લાંબા સમયગાળા સંબંધ માટે બાજવા એ  આંતક્વાદ ના તમામ નેટવર્ક  નો ખાત્મો કરવાનુ સાહસ  કરવુ જ પડશે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *