દેશની ૭ મોટી કંપની તેના કર્મચારીઓ અને તેમના પરિવારને મફતમાં રસી આપશે.

દેશ માં અત્યારે મોટા પાયા પર  રસીકરણ શરૂ કરવા માં આવી રહ્યુ છે . ભારત ની ૭ મોટી કંપની એ પોતના કર્મચારીઓ અને તેમના પરિવાર ને  મફત માં રસી આપ્વાની જાહેરાત કરી છે. કોવિડ વેક્સિન નો  બધો ખર્ચો  કંપની  ભોગવશે. આ  ૭ મોટી કંપની માં  ઇન્ફોસીસ ,  ટીસીએસ ,  એક્સેંચર ,  આરપીસી  ગ્રુુુપ્સ ,  એસબીઆઇ  જેવી કંપનીઓ  નો સમાવેેેેશ થાય છે. એક્સેંચર  પોતાના ૨   લાખ કર્મચારીઓ નેે સપરિવાર  રસી  આપશે .  એસબીઆઇ પોતાના ૨.૫ લાખ કર્મચારીઓ નેે  સપરિવાર  રસી  આપશે . આ રીતે કંપનીઓ  પોતાના  કર્મચારીઓ સાથે તેમના પરિવારને પણ સહયોગ કરશે .

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *