અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.અને તે આ વર્ષના અંત સુધીમાં પદ છોડવાનુ રેહશે. એમેઝોને મંગળવાર ના રોજ આ જાહેરાત કરી હતી કે એડડબલ્યુએસના સીઈઓ એન્ડી જેસી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તે જેફ બેઝોસની જગ્યા લેશે.અને આ સાથે જ કહેવામાં આવ્યું હતુ કે જેફ બેઝોસને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ તરિકે રહેશે.
અહિ બેઝોસે મંગળવારે કર્મચારીઓને લખેલા મેલમાં જણાવ્યું હતું કે તે કંપનીમાં સીઈઓની ભૂમિકા છોડી રહ્યા છે. અને તેમણે કહ્યું, “હું એ જાહેરાત કરીને આન્નદ છું કે હું એમેઝોન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા નિભાવીશ અને એન્ડી જેસી કંપનીના સીઈઓ તરિકે રહેશે.”તેમણે કહ્યું હતું કે એમેઝોન બોર્ડ ઓફ ડિરેક્ટરના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની તેમની ભૂમિકા તેમને કંપની સાથે જોડાયેલા રહેવાની મંજૂરી આપશે તો. ડે ૧ ફંડ, બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય ફાળવવામાં સમર્થ પણ બેઝોસે અમેઝોનની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે કરી હતી અને હવે આ કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ગઈ છે. જેફ બેઝોસ એમેઝોનમાં તેના હિસ્સાના આધારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમા સમાવેશ થાય છે. અને જણાઈ દઈએ કે કંપનીએ ૨૦૨૦ કોરો જેવા સમય મા છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦ બિલિયન ડોલરનું વેચાણ કર્યું છે. એજ કારણે એમેઝોનનો નફો રેકોર્ડ સ્તરે વધ્યો રહ્યો છે.