બંધ કાર મા માસ્ક ન પહેરવા કારણે ૨,૨૮૬ વ્યક્તિ પાસે રૂા. ૨૩.૬૭ લાખ વસૂલ્યા..
બંધ કારમાં મુસાફર ને કેવી રીતે કોરોના સ્પ્રેડર થઇ શકે છે ?
પ્રાઇવેટ વાહનમાં એકલા વ્યક્તિ ને કઈ રીતે ચેપ ફેલાવી શકે અને તેની વાતો આરોગ્ય અધિકારી આપણા ને સ્પષ્ટતા કરતા નથી..
બંધ કાર મા એકલા મુસાફર કરનારને પણ માસ્ક પહેરવાની ફરજ પાડતો તબ્બ્કો અને લોકો પાસેથી ખિસ્સા ખંખેરવાનો ટ્રાફિક પોલીસને અધિકાર આપતો જે હોવાની બૂમ વાહન-ચાલક કરનારાઓ તરફથી ઊઠી રહિ છે..
આપણા ગુજરાત ના આરોગ્ય વિભાગના ઉપર ના અધિકારીઓને આ નિયમ કરવા પાછળના તર્ક અંગે પૂછવામાં આવતા તેઓ આ અંગે કોઈ પણ જાત ની સ્પષ્ટતા કરી શક્યા નથી. તેમ જ આ સંદર્ભમાં તેમને ક્વોટ પણ ન કરવાની વિનંતી કરી હતી
કેન્દ્ર સરકારના રાજ મા પણ એકલા મુસાફર માસ્ક પહેરવા ના નિયમ ન પાડવામાં આવતા હોવા છતાંય દંડ પેટે લોકો પાસેથી રુપિયા જ્મા કરી લેવાના ઇરાદા સાથે જ આ નિયમ કરવામાં આવ્યો હોવા ના લીધે લોકો એ બૂમ પાડી રહ્યા છે.
અને બીજીતરફ પોતાની કારમાં એકલો વ્યક્તિ કોરોનાનો કઈ રીતે પ્રસાર કરે છે તે કોઈપણ અધિકારી સમજાવી શક્યા નથી. તેનો ગેરલાભ ઊઠાવીને ટ્રાફિક પોલીસના અધિકારીઓ સામાન્ય લોકો પાસેથી રુપિયા ખંખેરી રહ્યા છે. એક જ ઝાટકો રૂ,૧૦૦૦/- નો દંડ ભરવો પડતો હોવાથી મોટા ભાગ ના લોકો પોલીસને સમજી લેવા પટાવવાની કોશિશ કરે છે.પરિણામે આ રુપિયા સરકારની તિજોરીમાં પણ નથી જતાં અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તેમાંથી કમાણી કરતાં થઈ ગયા છે. આ અંગે ડેપ્યુટી કમિશનર ટ્રાફિક તેજસ પટેલને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતુ ંકે સરકારે નિયમ કર્યો છે, અમારે માત્ર તેનો અમલ કરવાનો છે
અંને પોતાની કારમાં બેથેલો વ્યક્તિ માસ્ક વિના બેસે તો તેણે ગુનો કરેલો ગણાય જ નહિ તેમજ તેનાથી કોરોના સ્પ્રેડ થતો પણ નથી. સરકારે કરેલા નિયમ ના મુજબ વિચાર કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ કચેરીમાં અને કમ્પાઉન્ડમાં તેના જ ઑફિસરો માસ્ક પહેરીયા વિના કે માસ્કની દોરી નાક ની નીચે કરી વાતો કરતા જોવા મળે છે.
કારમા બેથેલો એકલા વ્યક્તિ માસ્ક ન પહેર્યો હોય તો તેમને દંડ કરવાનો નિયમ કાઢનાર ગૃહમંત્રાલયના રાજ્ય કક્ષાના આપણા મંત્રી શ્રી.પ્રદીપ જાડેજાનો આ સંદર્ભમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું બહાનુ.