મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ

હમેશા ઘણા લોકો કલાકો સુધી તેમની સીટ પર બેસ્યા રહે છે. સતત 45 મિનિટથી વધારે બેસવુ કેટલુ ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તેમની સીટ પર બેસીને જ લંચ કરી લે છે પણ આ રીતે બેસવાથી dead butt syndrome નામનો રોગથી ગ્રસિત થઈ શકો છો. આ રોગ એક જ પૉજીશનમાં બેસવાથી હોય છે. ગ્લૂટેન મેડિયસ નામનો રોગ ઘેરી લે છે. જેનાથી સામાન્ય રૂપથી કામ કરવામાં પરેશાની થવા લાગે છે. કારણ કે લોહી પ્રવાહ બધિત થવા લાગે છે. આવો જાણીએ શું છે આ રોગના લક્ષણ અને ઉપચાર

Dead butt syndromeના લક્ષણ
– પીઠ, ઘૂંટણ અને એડીઓમાં દુખાવો.
– હિપ્સમાં ખેંચાણ
– હિપ્સના નીચેના ભાગમાં, કમરમાં કળતર
– હિપ્સની આસપાસ સુન્ન થવુ, બળતરા અને પીડા
Dead butt syndrome માટે ઉપાયો
– ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
– 30 થી 45 મિનિટમાં તમારી સીટ પરથી ઉઠતા રહો.
– પાલથી બનાવીને બેસો.
– 30 થી 45 મિનિટમાં સ્ટ્રેચિંગ કરતા રહો.
– દરરોજ 30 મિનિટ સુધી ચાલો.
– ઓફિસમાં સમય મળે તો પણ તમે ચાલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *