નબીપુર નજીક હાઇવે પર ટ્રક પલ્ટી જતા અકસ્માત

નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુર નજીક આવેલ હોટલ પ્રિન્સ પાસે એક ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો વડોદરા તરફથી એક ટ્રક લાકડાના બોક્ષ ભરી સુરત તરફ જઈ રહી હતી તે સમયે નબીપુર નજીક આવેલ પ્રિન્સ હોટલ પાસે ટ્રક પલટી ગઈ હતી.ટ્રક પલ્ટી જતા લાકડાના બોક્ષ રોડ ઉપર પડી ગયા હતા જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.વાહન વ્યવહાર ધીમી ગતિએ પસાર થતા વાહનોની લાંબી લાઇન લાગી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *