રાજકોટમાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો પોલીસે બંધ કરાવી, સૌરાષ્ટ્રના ૧૦ શહેરોમાં લોકડાઉન અમલીકરણ

કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 29 શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો કે મોલ , શોપિગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ડી-માર્ટ મોલને સીલ કરાયો, બીજી દુકાન ખૂલ્લી રાખતા ૨૮ વેપારીઓ સામે ફરીયાદ નોધાઈ છે. જામનગરમાં પણ એક હોટલ સીલ કરી. તમામ શહેરોમાં લોકડાઉનનું અમલીકરણ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *