વિશ્વની દિગ્ગજ ફોન મેકર કંપની એપલ ને ૨ મિલિયન ડોલર નો દંડ

વિશ્વની દિગ્ગજ ફોન મેકર કંપની એપલ ને અંદાજિત ૧૪ કરોડ રૂપિયા (૨ મીલીયન ડોલર ) નો દંડ ફટકાર્યો છે.એપલ ને આઈફોન-૧૨ ની સાથે ચાર્જર ના આપતા આ દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રોકોન-એસપી એ જણાવ્યુ કે,”એપલનો આ નિર્ણય પર્યાવરણ માટે કોઈ ફાયદાકારક નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *