કોરોના ને કારણે બેરોજગારી માં બેરોજગારી માં વધારો છે. ૭૦ લાખ થી વધારે લોકોએ પોતાની નોકરી ગુમાવી છે .વર્ષ પહેલા પણ સરકારે કોરોના મહામારીને અંકુશમાં લાવવા લાંબુ લોકડાઊન ના કારણે લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. આ બાબતનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે.લાંબા લોકડાઉનના કારણે લોકો મોટા પાયા પર બેરોજગાર થયા જેને કારણે અર્થતંત્ર પણ તળિયે આવ્યું હતું. કોરોનાનો બીજો સ્ટ્રેન સામે આવ્યા બાદકેટલાક રાજયોમાં નાઈટ કર્ફયૂ તો કેટલાક રાજયોમાં લોકડાઉનની જાહેરાત થઈ છે. હવે આના કારણે પણ ઘણા લોકોની નોકરી જવાની શક્યતા છે.