કોરોના ના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓને ડર લાગે છે. આ દરમ્યાન સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કે મોટા ધોરણના વિદ્યાર્થીઓએ(ધો.૯ થી ૧૨) પરીક્ષા આપવી જ પડશે. એટલું જ નહીં આ માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છેઆ રીતે પરીક્ષા મામલે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.આ સાથે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. ૧૯ માર્ચથી ૨૭ માર્ચ સુધી પરીક્ષા યોજાશે.કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરાશે.જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહે છે. તે વિધ્યાર્થી ને પાછળથી પરીક્ષા આપવી પડશે.