ભારતીય વાયુસેના નું મિગ-૨૧ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મિગ-૨૧ વિમાન કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરી રહ્યું હતુ. આ પહેલા પણ ઘણા બધા મિગ વિમાનો ક્રેશ થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં જાંબાઝ પાયલોટ એ ગુપ્તા શહીદ થયા છે.ભારતીય વાયુસેના ગ્રૂપ કેપ્ટનની શહીદી પર શોક વ્યક્ત કર્યો છે.વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધો છે.
