શરીર માં કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય તો શરીર તરત જ સંકેત આપે દે છે. જો આહાર ઓછો ક ખોટો ક વધારે ન્ખવા માં આવે તો સાવથ્ય પર અસર થાય છે.જાડાપણું એ આજ ના સમય માં મોટા ભાગ ના લોકો ની વિકટ સમસ્યા છે.અને જાડાપણું ઘટાડવા માટે લોકો વધતો ,ઓછો કે ખોટો આહાર પણ લે છે જેને કારણે સવાસ્થ્ય ને લગતા પ્રોબ્લેમ્સ થવા લાગે છે. જો શરીર નિચે જણાવેલ સંકેતો આપે તો તરતા જ ડાયેટીંગ બંધ કરી દેવું જોઈએ.
૧. વારંવાર થાક, નબળાઇ અને આળસ
૨. સ્ત્રીઓ માં અનિયમિત પીરીયડની સમસ્યાઓ વધવી
૩. એસિડિટી થવી
૪. ગુસ્સો અને ચીડિયાપણું