ગાંજાનો જથ્થો ઝડપાયો ; મહિલા સહિત ચાર ઝડપાયા

સુરત જિલ્લા માં આવેલા કામરેજ તાલુકા ના નવાગામ માં રિક્ષામાંથી ગાંજા નો જથ્થો પકડાયો છે. સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે આ જથ્થો સુરતથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો , જેમાં ૧ મહિલા સહિત ૪ વ્યક્તિને ૪૦ કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે કુલ ૪.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *