તિરથ સિંહ રાવત એ ત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન છે. તેમણે નરેન્દ્ર મોદી ની તુલના રામ -ક્રુષ્ણ સાથી કરી છે. તેઓએ ઋષિકેશ સ્થિત સામાજિક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ ‘નેત્ર કુંભ’ માં ભાગ લીધો હતો. સામાજિક સંસ્થા દ્વારા આ કાર્યક્રમ સરકારી પીજી આયુર્વેદિક કોલેજના સભાગૃહમાં યોજેલો હતો. સમાચાર સંસ્થાએ આપેલ આહવેલ મુજબ તેમણે કહ્યું કે ,”દુનિયા ના નેતાઓ આપડા વડાપ્રધાન સાથે ફોટો પાડવા માટે લાઈના માં છે. પહેલા ના પ્રમાણ આ વિપરીત બની રહ્યું છે. મોદી સાહેબે નવા ભારત નું સર્જન કર્યું છે.” તેમણે કહ્યું કે જેમ દ્વાપર યુગ માં ભગવાન રામે અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કર્યો થી જે આદર મેળવ્યો હતો જેના કારણે તેમણે ભગવાન નો દરજ્જો મળેલો તે જ રીતે મોદી સાહેબ ના કર્યો થી તે દરજ્જો અને આદર મેળવશે. ભવિષ્યમાં તેમની રામ-ક્રુષ્ણ ની જેમ પૂજા થશે . આ ઉપરાંત રાવતે કહ્યું કે મેગા મહોત્સવમાં લોકો ચિંતા વગર આવી શકે છે કોઈને અટકાવવામાં નહિ આવે .
