ધો .૧૨ (સા.પ્રવાહ ) ના પરીક્ષા ના ફોર્મ ભરવાની અંતીમ તારીખ લંબાઈ

ધો . ૧૨ ના  પારીક્ષા ના ફોર્મ ભરવાની અંતીમ તારીખ  પહેલા ૧૨ -૩-૨૦૨૧ હતી જેઇ જે  હવે લંબાવાઇ છે . હવે તેની અંતીમ તારીખ ૨૨ -૩ -૨૦૨૧ રાત્રી ના ૧૨ વાગ્યા સુધી  બોર્ડની વેબસાઈટપર ઓનલાઈન ફોર્મ  ભરી શકશે જેમાટે અલગથી કોઈ જ લેઈટ ફી નહી લાગે . પરીક્ષાના ફોર્મ  સુધારા કરવાનાં બાકી હોય તો  પણ થઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાની સુચનાઓ  મૂકવામાં આવી છે. સાથે ફી ભરવા સંબંધીત સ્પષ્ટ સુચનાઓ પણ મૂકવામાં આવી છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને   અને   વિદ્યાર્થીનીઓ ને નિયમિત પરીક્ષા ફી માંથી  મૂકિત આપવામાં આવી છે.  વિદ્યાર્થીઓનું પ્રીન્સીપાલ અપ્રુવલ બાકી હોય તો તે પણ  કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *