સરલા મુર્મુએ ટીએમસી છોડી , મમતા બેનર્જીને આપ્યો મોટો ઝટકો.

વેસ્ટ બેંગાલ ના રાજકારણ નેે જોતા જણાય છે કે રાજકારણમાં ક્યારે શું બનશે તેની કોઇને ખબર નથી , ખરેખર રાજકારણમાં કોઇ કોઈનું સગું નથી.ટીએમસીના સરલા મુર્મુએ  ટીએમસી છોડી ને  તૃણમૂલ  કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જી એ સરલા મુર્મુ નેે  હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી. હવેે  સરલા મુર્મુ  ભાજપમાં જોડાશે .  કોઈ નેતાએ ટિકિટ મળવા છતાં પાર્ટી છોડ્યાનો  ટીએમસી માટે આ પહેલો કિસ્સો છે .

 

પશ્ચિમ બંગાળ માં ૨૭  માર્ચે   ૨૯૪ બેઠકો માં થી ૩૦ બેઠકો પર મતદાન થશે. અને  બીજા તબક્કામાં ૧  એપ્રિલે ૩૦ બેઠકો પર, ત્રીજા તબક્કામાં ૩૧ એપ્રિલે ૩૧ બેઠકો, ચોથા તબક્કામાં ૧૦ એપ્રિલે  ૪૪ બેઠકો, પાંચમા તબક્કામાં ૧૭ એપ્રિલે ૪૫ બેઠકો, છઠ્ઠા તબક્કામાં ૨૨ એપ્રિલે ૪૩ બેઠકો ,  સાતમા તબક્કામાં ૨૯ એપ્રિલે ૩૬ બેઠકો અને આઠમા તબક્કામાં ૨૯ એપ્રિલના રોજ ના  ૩૫ બેઠકો પર મતદાન થશે જેનુુપરિણામ  ૨ મેના રોજ જાહેર કરવામાં આવશે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *