અમદાવાદ ના શોલા વિસ્તારમાં પટેલ પરિવાર ના ૨ સભ્યો ની હત્યા.

અમદાવાદ માં આજે ડબલ મર્ડર ની ઘટના સામે આવી છે. આ ઘટના  અમદાવાદ ના શોલા વિસ્તાર માં શાંતિ પેલેસ બંગ્લોઝ હેબતપુર ચાર રસ્તા બની છે.   આ હત્યા મોડી રાતે   થઇ  છેેે. પટેલ પરિવારના આ બે સભ્યોની હત્યા    ચોરી કે લૂંટના ઇરાદે થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. આ હત્યા માંં કોઇ જાણભેદુુકે ઘરઘાટી ની સંડોવણી હોઇ શકે છેેે.આ બાબતે વધૂ વિગત ની રાહ જોવાઇ રહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *