કોરોના ના કેર થી ભારત ની સ્થિતી ચિંતાજનક.

છેલ્લા ઘણા સમય  પહેલા કોરોના ના કેસ માં ઘટાડો થવા પામ્યો હતો. પણ આજે સ્થિતી ચિંતાજનક બની છે કારણ કે છેલ્લા કેટ્લાક દિવસ થી કોરોના ના કેસ માં  ખૂબ જ વધારો જોવા મળ્યો છે. પહેલ ભારત ૧૭ મ સ્થાને હતુ હવે કોરોના ના કેસ વધવા થી ભારત ૫ મા સ્થાન પર આવી ગયુ છે. હવે માત્ર ફ્રાંસ , ઇટલી , અમેરિકા જ આગળ છે. કેરળ , પંજાબ , તમિલનાડુ , મહરાષ્ટ્રા , કર્ણાટક અને ગુજરાત માં ઝ્ડપ થી કોરોનાઅ ના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૩ દિવસ થી દિલ્લી માંંપણ કોરોના ના  કેસ માં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. WHO એ વિશ્વ ને ચેતવણી  આપી છે માટે સતર્ક થવાની અત્યંત જરૂર છે. છેલ્લા ૨ મહિનાથી નવા દર્દી ઓ માં ૯ % નો વધારો જોવા મળ્યો છે. રાહત ની વાત એ છે કે કોરોના ન કેસ તો વધ્યા છે પણ તેના થી થતા મોત માં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર્પ્રદેશ , ઝારખંડ , બિહાર , આસામ માં કેસ ઘટ્યા છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *