માઇક્રોસોફ્ટે ચીની હેકરો બાબતે વપરાશ કર્તા ઓ ને રાષ્ટ્ર-રાજ્ય સાયબર એટેક સામે ચેતવણી આપી છે, માઇક્રોસોફ્ટે તેના ગ્રાહકોને જણાવ્યુ કેે આ સાયબર એટેક નો ઉદ્દભવ ચીનમાં હોઇ શકે છે. આ સાયબર એટેક મહદઅંશે ‘હાફનીયમ’ તરીકે ઓળખાતું અને ડિગિઝ ટેક કંપનીના ‘એક્સચેન્જ સર્વર’ સોફ્ટવેરને નિશાન બનાવી રહ્યું છે જે ચાઇનાથી કાર્યરત છે તથા યુ.એસ. માં ચેપી રોગ સંશોધનકારો , એન.જી.ઓ. , ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ , કાયદાની સંસ્થાઓ , સંરક્ષણ ઠેકેદારો પર હુમલો કરવા બાબત ની માહિતીઓ માટે હુમલો કરે છે.
