ગુજરાત નું ૨૦૨૧-૨૨ નું બજેટ જાહેર

ગુજરાત નું ૨૦૨૧ નું બજેટ જાહેર થઇ ગયુ છે.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને  નાણાંપ્રધાને ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ  જાહેર કર્યુ છે અને  તેઓ એ પર્યાવરણને  બચાવવાની અને ગ્લોબલ વોર્મિંગના અનુસંંધાન માં  એક   નવી સોલાર પોલીસીની પણ  જાહેરાત કરી છે.  જેમા કચ્છ , બનાસકાંઠા , રાજસ્થાનની બોર્ડર  અને પાકિસ્તાનની બોર્ડર  પાસેેેેેની બિનઉપજાઉ જમીન પર સોલાર પ્રોજેકટ્સ બનાવવામાં આવશે. તેમણે વધુુમાં જણાવ્યુુ કે આ પ્રોજેક્ટમાં પર્યાવરણને કોઇ પણ પ્રકાર ની  હાની  પહોંંચાડ્યા વિના   વિજળીનું  ઉત્પાદન કરવામાં આવશે. આ રિન્યુએબલ એનર્જી  પ્રોજેક્ટથી ૩૦ હજાર મેગા વોટ  વિજળીનું ઉત્પાદન  થશે. મેટ્રો પ્રોજેક્ટ માટે  પણ ૫૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ૨૦૨૧-૨૨ નુ  કુલ બજેટ  ૨,૨૭,૦૨૯ કરોડનું રજૂ થયુ  છે. આ ઉપરાંત  સરકારે  એગ્રિકલ્ચર , ફૂડ પ્રોસેસિંગ વગેેેેરે ક્ષેત્રો પર પણ મહત્વ  આપ્યુ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *