ઉનાળામાં ઠંડક આપનાર ઉત્તમ કોકોનટ મિલ્ક શેક

ઉનાળા માં ઠંડક માટે આપણે ઘણા પ્રયોગો કરીએ છીએ તેમજ ઠંડા પીણા પણ પીવી એ છીએ.કોકોનટ મિલ્ક શેક એ ઉનાળા માં ઠંડક આપનારૂ ઉત્તમ પીણુ છે.ઠંડક ની સાથે – સાથે તે શક્તિવર્ધક પણ છે. કોકોનટ મિલ્ક શેક માં કોકોનટ ઉપરાંત દુધ પણ હોવાથી પ્રોટીન થી ભરપુર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *