BCCI એ IPL ૨૦૨૧ નું આયોજન મુંબઇમાં કરવાનું વિચાર્યુ હતુ. કરી હતી. તાજેતરમાં મહારાષ્ટ્ર માં કોરોનાના વધતા સંક્રમણ ને કારણે મુંબઇ ને બદલે દેશમાં જ ૫ થી ૬ સ્થળો પર આયોજનની વિચારણા શરુ થઇ હતી. જેમાં અમદાવાદ , ચેન્નાઇ,કોલકતા, બેંગ્લુરુ અને દિલ્હી જેવા શહેરોને પસંંદ કરવામાં આવ્યા હતા. મુંબઇને વિકલ્પ તરીકેે રાખવામાં આવ્યુ હતુંં. હવે IPL ની ૩ ફેન્ચાઇઝી તરફથી તેનો વિરોધ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.BCCIના જ સુત્રો તરફ થી મળેલી માહિતી મુજબ હૈદરાબાદ , રાજસ્થાન રોયલ્સ , પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ જેવી ફેન્ચાઇઝીઓ અસહમત છે.