રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા

હાલમાં મળેલ માહિતી મુજબ જામનગરથી રાજ્યકક્ષાના મંત્રી શ્રીધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઇકાલની સભા પૂર્ણ થયા બાદ આજે તેઓને તાવ અને ડાયરીયા થઈ ગયા હતા અને તેમને તબિયત વધુ લથડવાને  કારણે હોસ્પિટલમા દાખલ કરેેેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *